Saturday, 13 August 2011

ભારતીય સંસ્ક્રુતીભારતીય સંસ્કૃતિ


ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકારહોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.


આપણા કુલ 4 વેદો છે.


1] ઋગવેદ   2] સામવેદ   3] અથર્વેદ  4] યજુર્વેદ


કુલ 6 શાસ્ત્ર છે.


1] વેદાંગ     2] સાંખ્ય       3] નિરૂક્ત     4]વ્યાકરણ      5] યોગ        6] છંદ


આપણી 7 નદી


1] ગંગા    2]    યમુના    3] ગોદાવરી    4]સરસ્વતી    5] નર્મદા    6] સિંધુ    7]કાવેરી


આપણા 18 પુરાણ


1] ભાગવતપુરાણ  2] ગરૂડપુરાણ  3]હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5]લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10]બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12]સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17]શિવપુરાણ 18] વરાહપુરાણ


પંચામૃત


દૂધદહીંઘીમધખાંડ


પંચતત્વ
પૃથ્વીજળવાયુઆકાશઅગ્નિ


ત્રણ ગુણ
સત્વરજ અને તમસ≠≠


ત્રણ દોષ


વાતપિત્તકફ


ત્રણ લોક


આકાશમૃત્યુલોકપાતાળ


સાત સાગર
ક્ષીરસાગરદૂધસાગરધૃતસાગર,પથાનસાગરમધુસાગરમદિરાસાગર,લડુસાગર


સાત દ્વીપ
જમ્બુદ્વીપપલક્ષદ્વીપકુશદ્વીપપુષ્કરદ્વીપ,શંકરદ્વીપકાંચદ્વીપશાલમાલીદ્વીપ


ત્રણ દેવ


બ્રહ્માવિષ્ણુમહેશ


ત્રણ જીવ


જલચરનભચરથલચર


ત્રણ વાયુ
શીતલમંદસુગંધ


ચાર વર્ણ


બ્રાહ્મણક્ષત્રિયવૈશ્ય ક્ષુદ્ર


ચાર ફળ


ધર્મઅર્થકામ અને મોક્ષ


ચાર શત્રુ


કામક્રોધમોહલોભ


ચાર આશ્રમ
બ્રહ્મચર્યગૃહસ્થવાનપ્રસ્થસંન્યાસ


અષ્ટધાતુ
સોનુંચાંદીતાબુંલોખંડસીસુકાંસુપિત્તળ,રાંગુ


પંચ ગવ્ય
गाय का दूधदहीघृतगोबर और गोमूत्र


પંચદેવ
બ્રહ્માવિષ્ણુમહેશગણેશસૂર્ય


ચૌદ રત્ન
અમૃતઐરાવત હાથીકલ્પવૃક્ષકૌસ્તુભમણિ,ઉચ્ચૈશ્રવા ઘોડોપાંચજન્ય શંખચન્દ્રમા,ધનુષકામધેનુધનવન્તરિરંભા અપ્સરા,લક્ષ્મીજીવારુણીવૃષ.


નવધા ભક્તિ
શ્રવણકીર્તનસ્મરણપાદસેવનઅર્ચના,વંદનામિત્રદાસ્યઆત્મનિવેદન.


ચૌદભુવન
તલઅતલવિતલસુતલસસાતલ,પાતાલભુવલોકભુલૌકાસ્વર્ગમૃત્યુલોક,યમલોકવરૂણલોકસત્યલોક, બ્રહ્મલોક.


દેવાધિદેવ

No comments:

Post a Comment